પાટણ: ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સ્નેહમિલન સમારોહનું કરાયુ આયોજન
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ.