🔴 Breaking
અમરેલી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાય…ભરૂચ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઝઘડિયા ખાતે ઉજવણી, મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાના હસ્તે ધ્વજવંદનઅંકલેશ્વર: સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાયભરૂચ: ભૂગર્ભ ગટર લાઇનની સફાઈમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો પ્રવેશ, માનવ જોખમ ઘટશેBlog By અચલજીવન સ્વામી : વારસાની વાતો – 05 : ગુરુકુલ એટલે ગૃહાલય અને વિદ્યાલયનો દિવ્ય સમન્વયભરૂચ: ઇલાવ ગામે રામદેવપીર અને ભાથીજી મહારાજના સાનિધ્યમાં લોક ડાયરો યોજાયોભરૂચમાં ઠેર ઠેર 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, દેશની આન બાન સમા રાષ્ટ્રધ્વજને સલામી અપાઈભરૂચ: ઇલાવ ગામે સંગીતમય વાતાવરણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી, પંચમકલા વૃંદ દ્વારા દેશભક્તિ અંગેના ગીત રજૂ કરાયાઅમરેલી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાય…ભરૂચ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઝઘડિયા ખાતે ઉજવણી, મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાના હસ્તે ધ્વજવંદનઅંકલેશ્વર: સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શાંતિલાલ શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાયભરૂચ: ભૂગર્ભ ગટર લાઇનની સફાઈમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો પ્રવેશ, માનવ જોખમ ઘટશેBlog By અચલજીવન સ્વામી : વારસાની વાતો – 05 : ગુરુકુલ એટલે ગૃહાલય અને વિદ્યાલયનો દિવ્ય સમન્વયભરૂચ: ઇલાવ ગામે રામદેવપીર અને ભાથીજી મહારાજના સાનિધ્યમાં લોક ડાયરો યોજાયોભરૂચમાં ઠેર ઠેર 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, દેશની આન બાન સમા રાષ્ટ્રધ્વજને સલામી અપાઈભરૂચ: ઇલાવ ગામે સંગીતમય વાતાવરણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી, પંચમકલા વૃંદ દ્વારા દેશભક્તિ અંગેના ગીત રજૂ કરાયા

Tag: <span>Gujarat</span>

અમદાવાદ : ફાયર વિભાગના 14 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં મચ્યો હડકંપ, ફાયર ઓફિસને સેનેટાઇઝ કરાઇ

Apr 6, 2021 1 min read

અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્ર્મણ સતત વધતાં કોરોનાની ઝપેટમાં હવે કોરોના વોરિયર્સ પણ આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરને…

અમદાવાદ: IIMમાં છેલા 2 દિવસમાં કોરોનાના વધુ 19 પોઝિટિવ કેસ; કેમ્પસમાં 150થી વધુ લોકો સંક્રમિત

Apr 6, 2021 1 min read

અમદાવાદ IIM કેમ્પસમાં છેલ્લા 2 દિવસમાં કોરોનાના વધુ 19 પોઝિટિવ કેસ આવ્યા છે ત્યારે IIMમાં કુલ પોઝિટિવ કેસનો…

સાબરકાંઠા : ઉનાળાની ગરમીમાં પીવાના પાણી માટે દેશી માટલા બન્યા ફ્રિજ સમાન, આધુનિક યુગમાં પણ દેશી માટલાની માંગ વધુ

Apr 6, 2021 1 min read

દર વર્ષે ઉનાળાની અસહ્ય ગરમી વેળા સાબરકાંઠા જીલ્લાનું ઇડર શહેર મોખરે છે, ત્યારે વડવાઓના વખતથી દેશી માટલાના વ્યવસાય સાથે જોડાયેલ પ્રજાપતિ પરિવારો આજના આધુનિક યુગમાં પણ દેશી માટલા બનાવી રહ્યા છે. પ્રજાપતિ પરિવારો દ્વારા…

ભરૂચ : કોવીડ સ્મશાનના સ્વયંસેવકોને ભાજપ તરફથી પીપીઇ કીટનું વિતરણ

Apr 6, 2021 1 min read

ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક કોવીડના દર્દીઓના અંતિમ સંસ્કાર માટે ખાસ સ્મશાન બનાવવામાં આવ્યું છે. આ સ્મશાન ખાતે દિવસ-રાત ફરજ…

અમદાવાદ: રાજયમાં વધતાં કોરોનાના સંક્રમણને અટકાવવા કોર કમિટિની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો

Apr 6, 2021 1 min read

રાજ્યમાં વધતા કોરોના સંક્ર્મણને અટકાવા રાજ્ય સરકાર વિવિધ પગલાં ભરી રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ…

કોર કમિટીની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો, વાંચો આ નિર્ણયો વિશે

Apr 5, 2021 1 min read

કોરોના સંક્રમિતોની સારવાર માટે ઓકસીજન સપ્લાય પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્યના ઓકસીજન ઉત્પાદકોએ પોતાના ઉત્પાદનના ૬૦…

ભરૂચ : ગણેશ સુગર ફેક્ટરીના સભાસદોએ શેરડીના જાહેર કરાયેલ ભાવ બાબતે સુગર કચેરી ખાતે કર્યો હલ્લાબોલ

Apr 5, 2021 1 min read

હાલમાં દક્ષિણ ગુજરાતની સુગર ફેકટરીઓ દ્વારા શેરડીના ભાવો જાહેર કરવામાં આવ્યા છે. વાલિયા તાલુકાના વટારીયા ગામે આવેલ ગણેશ…

ભરૂચ : વિહિપના અગ્રણી સ્વામી ઓમકારાનંદજીનું નિધન, કોરોનાથી પિડીત હતાં મહારાજ

Apr 5, 2021 1 min read

ભરૂચ તાલુકાના કુકરવાડા ગામના પ્રખ્યાત પંચમુખી હનુમાન મંદિરના મહંત સ્વામી ઓમકારાનંદજીનો કોરોનાના કારણે દેહવિલય થયો છે. તેમના નશ્વર…

વડોદરા : સારવાર દરમ્યાન મહિલા દર્દીનું મોત નિપજતા પરિવારજનોએ કરી હોસ્પીટલમાં તોડફોડ, તબીબી નિષ્કાળજીના આક્ષેપ

Apr 5, 2021 1 min read

વડોદરા શહેરના દાંડિયાબજારમાં આવેલ સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં મહિલા દર્દીનું મોત નીપજ્યું હતું, ત્યારે તબીબી નિષ્કાળજીના કારણે મોત…