🔴 Breaking
ભરૂચ : આમોદ પાલિકા પ્રમુખના વોર્ડના સ્થાનિકોને હાલાકી, પ્રાથમિક સુવિધાઓના અભાવે કરી મુખ્ય અધિકારીને રજૂઆત…અંકલેશ્વર: હાંસોટમાં અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી, ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાયુંઅંકલેશ્વર:  બી ડિવિઝન પોલીસ મથકના એન.ડી.પી.એસ.ના ગુનામાં સંડોવાયેલ આરોપીની પોલીસે કરી ધરપકડઅંકલેશ્વર-હાંસોટ રોડ પર મહિલાને અડફેટે લઇ મોત નિપજાવનાર ડમ્પર ચાલકની પોલીસે કરી ધરપકડનર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ,22 સપ્ટેમ્બરે કેવડિયામાં સર્જાશે ઐતિહાસિક અવસરઅંકલેશ્વર: કુખ્યાત ત્રિચી ગેંગના ત્રણ સાગરીતોની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ, રૂ.1.25 લાખનો મુદ્દામાલ કબજેઅંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે બકરા ચોરી કરતી ગેંગના 4 સાગરીતોની કરી ધરપકડ, રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર: સસ્પેનશન બાદ ઓડી કારમાં સરઘસ સાથે મંજુલાબેન પટેલે ગડખોલ ગ્રામપંચાયતના સરપંચ તરીકે સંભાળ્યો ચાર્જભરૂચ : આમોદ પાલિકા પ્રમુખના વોર્ડના સ્થાનિકોને હાલાકી, પ્રાથમિક સુવિધાઓના અભાવે કરી મુખ્ય અધિકારીને રજૂઆત…અંકલેશ્વર: હાંસોટમાં અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી, ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાયુંઅંકલેશ્વર:  બી ડિવિઝન પોલીસ મથકના એન.ડી.પી.એસ.ના ગુનામાં સંડોવાયેલ આરોપીની પોલીસે કરી ધરપકડઅંકલેશ્વર-હાંસોટ રોડ પર મહિલાને અડફેટે લઇ મોત નિપજાવનાર ડમ્પર ચાલકની પોલીસે કરી ધરપકડનર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ,22 સપ્ટેમ્બરે કેવડિયામાં સર્જાશે ઐતિહાસિક અવસરઅંકલેશ્વર: કુખ્યાત ત્રિચી ગેંગના ત્રણ સાગરીતોની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ, રૂ.1.25 લાખનો મુદ્દામાલ કબજેઅંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે બકરા ચોરી કરતી ગેંગના 4 સાગરીતોની કરી ધરપકડ, રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર: સસ્પેનશન બાદ ઓડી કારમાં સરઘસ સાથે મંજુલાબેન પટેલે ગડખોલ ગ્રામપંચાયતના સરપંચ તરીકે સંભાળ્યો ચાર્જ

Tag: <span>Gujarat</span>

અમરેલી : ભાવનગર-સોમનાથ હાઈવે પર ટ્રેલર પાછળ કાર ભટકાતાં ગમખ્વાર અકસ્માત, 10 લોકો ઘાયલ…

Oct 25, 2025 1 min read

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા છતડીયા ગામ નજીક ભાવનગર-સોમનાથ હાઈવે પર આવેલ બ્રિજ ઉતરતા માર્ગ પર ટ્રેલર પાછળ કાર…

ફરી એકવાર ગુજરાતને ધમરોળશે મેઘરાજા..! : આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ મોડમાં આવ્યું…

Oct 25, 2025 1 min read

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર માવઠાંના વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગામી 3 દિવસમાં ભારે…

છોટાઉદેપુર : બોડેલીના અલીપુરામાં પાર્ક કરેલી કાર અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા, સમગ્ર ઘટના CCTV’માં કેદ…

Oct 25, 2025 1 min read

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના અલીપુરા વિસ્તારમાં પાર્ક કરેલી કાર અજાણ્યા ગઠિયાઓ ઉઠાવી ગયા હતા. જોકે, ચોરીની ઘટના નજીકમાં રહેલા CCTV કેમેરામાં…

જુનાગઢ : ઓઝત નદીમાં ડૂબતાં 3 યુવકોને બચાવી આર્મી જવાને શહીદી વહોરી, લશ્કરી સન્માન સાથે શહીદને અંતિમ વિદાય અપાય…

Oct 25, 2025 1 min read

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામે આર્મી જવાન ભરત ભેટારિયાએ ઓઝત નદીના પાણીમાં ડૂબતાં 3 યુવકોને બચાવી પોતાનો…

ભાવનગર : ભીકડા ગામમાં હૃદય કંપારી છૂટે તેવી ઘટના સર્જાય, પ્રેમ સંબંધને લઈ માતા અને ભાઈએ યુવતીને રહેંસી નાખી..!

Oct 25, 2025 1 min read

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામમાં પ્રેમ સંબંધના કારણે 22 વર્ષીય યુવતીની તેની જ સગી માતા અને ભાઈએ…

અમરેલી : પદ્મશ્રી સવજી ધોળકિયા નિર્મિત ધનિષ્ઠા અને રાધા સરોવરનું લોકાર્પણ કરતા DGP વિકાસ સહાય

Oct 24, 2025 1 min read

અમરેલી જિલ્લાના લાઠીના દુધાળા ગામ ખાતે જાણીતા ઉદ્યોગપતિ અને પદ્મશ્રી સવજી ધોળકિયા દ્વારા જળસંગ્રહ માટે ઉત્તમ પ્રયાસો કરવામાં…

મહેસાણાના ઈતિહાસમાં સૌ પ્રથમવાર ભારતીય વાયુસેનાની SKAT દ્વારા એર-શો યોજાયો, આકાશી કરતબો જોઈ લોકો મંત્રમુગ્ધ થયા…

Oct 24, 2025 1 min read

મહેસાણાના આકાશમાં દિવાળી પછી ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા અદભુત આકાશી કરતબોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.…

છોટાઉદેપુર : પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા કરી પતિએ તેના જ મિત્રનું કાસળ કાઢ્યું, પોલીસે કરી હત્યારા પતિની ધરપકડ

Oct 24, 2025 1 min read

છોટાઉદેપુર જિલ્લામાંથી સાંસારિક જીવનનો માળો વિખેરાયો હોવાની એક ચકચારી ઘટના સામે આવી છે. નવાગામના સુકલાભાઈ ઉર્ફે ઝૂકલાભાઈ બારીયાના…

સુરત : દિવાળી વેકેશન દરમ્યાન સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓનો ધસારો, 7 દિવસમાં રૂ. 22.95 લાખની આવક થઈ…

Oct 24, 2025 1 min read

સુરત શહેરના સરથાણા પ્રાણી સંગ્રહાલય નેચર પાર્કમાં દિવાળી વેકેશન દરમ્યાન છેલ્લા 7 દિવસમાં 80 હજારથી વધુ મુલાકાતીઓ આવતા રૂ. 22.95 લાખની આવક થવા…

વલસાડ : વાપીની રામા પેપર મિલમાં ભીષણ આગથી અફરાતફરી સર્જાઇ,7 ફાયર ટીમોએ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો

Oct 24, 2025 1 min read

વલસાડ જિલ્લાના વાપી ઔદ્યોગિક વસાહતમાં આવેલી રામા પેપર મિલમાં ભીષણ આગની ઘટના બની હતી.જેના કારણે ભરે નાસભાગ મચી…