🔴 Breaking
ભરૂચ: આમોદના ઇખર ગામે પિતાની હત્યાનો ચોંકાવનારો બનાવ, 92 વર્ષીય પિતાને સગા પુત્રએ જ જીવતા સળગાવ્યાભરૂચ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં આપી હાજરી, ખેડૂતોનું કર્યું સન્માનકચ્છ : પ્રેમસંબંધની આશંકામાં ખૂની ખેલ ખેલાયો, મુન્દ્રામાં 2 લોકોની કરપીણ હત્યાથી ચકચાર…ભરૂચ: વિજયાદશમીના પાવન અવસરે પોલીસ વિભાગે કર્યું શસ્ત્રોનું પૂજન,SP અક્ષયરાજ મકવાણા રહ્યા ઉપસ્થિતઅંકલેશ્વર: દશેરાના પાવન પર્વે GIDCમાં 2 નવા વોટર બાઉઝરની ભેટ,STP ઓવરહેડ પાઇપલાઇનનું ખાતમુહૂર્તસાબરકાંઠા : રૂપાલની જેમ જ પ્રાંતિજમાં પણ નિકળે છે ભવ્ય પલ્લી,માતા બ્રહ્માણીના દર્શને ઉમટ્યા ભક્તો!ભરૂચ: આઇકોનિક રોડ પર ઓઇલ ઢોળાતા અકસ્માતોની હારમાળા, પાંચથી સાત બાઈક અને મોપેડ સવાર પટકાયાસુરેન્દ્રનગર : લીંબડીના ગ્રીન ચોકમાં જામનગરના યુવકનો અદભુત ‘મશાલ રાસ’, સળગતા અંગારા વચ્ચે રમ્યો ગરબાભરૂચ: આમોદના ઇખર ગામે પિતાની હત્યાનો ચોંકાવનારો બનાવ, 92 વર્ષીય પિતાને સગા પુત્રએ જ જીવતા સળગાવ્યાભરૂચ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં આપી હાજરી, ખેડૂતોનું કર્યું સન્માનકચ્છ : પ્રેમસંબંધની આશંકામાં ખૂની ખેલ ખેલાયો, મુન્દ્રામાં 2 લોકોની કરપીણ હત્યાથી ચકચાર…ભરૂચ: વિજયાદશમીના પાવન અવસરે પોલીસ વિભાગે કર્યું શસ્ત્રોનું પૂજન,SP અક્ષયરાજ મકવાણા રહ્યા ઉપસ્થિતઅંકલેશ્વર: દશેરાના પાવન પર્વે GIDCમાં 2 નવા વોટર બાઉઝરની ભેટ,STP ઓવરહેડ પાઇપલાઇનનું ખાતમુહૂર્તસાબરકાંઠા : રૂપાલની જેમ જ પ્રાંતિજમાં પણ નિકળે છે ભવ્ય પલ્લી,માતા બ્રહ્માણીના દર્શને ઉમટ્યા ભક્તો!ભરૂચ: આઇકોનિક રોડ પર ઓઇલ ઢોળાતા અકસ્માતોની હારમાળા, પાંચથી સાત બાઈક અને મોપેડ સવાર પટકાયાસુરેન્દ્રનગર : લીંબડીના ગ્રીન ચોકમાં જામનગરના યુવકનો અદભુત ‘મશાલ રાસ’, સળગતા અંગારા વચ્ચે રમ્યો ગરબા

Tag: <span>Gujarati News</span>

ભરૂચ : અત્યાર સુધી 500થી વધુ મૃતદેહોના કર્યા અગ્નિ સંસ્કાર, પણ એક મૃતદેહથી સ્વયંસેવક ભાંગી પડયો

Apr 22, 2021 1 min read

જયારે તમે 500 જેટલા કોવીડના દર્દીઓના અંતિમ સંસ્કાર કર્યા હોય અને તમારે તમારા જ હાથે પિતાના મૃતદેહને અગ્નિદાહ…

મહેસાણા: જાપાનમાં ગંભીર બીમારીથી હોસ્પિટલમાં દાખલ યુવકને ભારત પરત લાવવા રૂ.1.25 કરોડની જરૂર, પત્ની અને બે દીકરીઓની આજીજી

Apr 19, 2021 1 min read

મહેસાણાના નાનકડા ગામનો યુવાન ગંભીર બીમારીના કારણે જાપાનની હોસ્પિટલમાં સારવાર લઈ રહયો છે ત્યારે તેને ભારત પરત લાવવા…

ભરૂચ : સંક્રમણ રોકવાનો પ્રયાસ, નેત્રંગ અને દેડીયાપાડામાં લોકો પાળશે સ્વૈચ્છિક લોકડાઉન

Apr 18, 2021 1 min read

ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો અને…

ભરૂચ: સિવિલ હોસ્પિટલ પ્રવેશતાની સાથે જાણી શકાશે ક્યાં કેટલા બેડ ખાલી છે, જુઓ શું કરાઇ નવી વ્યવસ્થા

Apr 18, 2021 1 min read

ભરૂચ સિવિલમાં ભરૂચ જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં કેટલા બેડની સુવિધા અને કેટલી જગ્યા ખાલી છે તે અંગે માહિતી દર્શાવતુ…

નર્મદા: કોરોનાના વધતાં સંક્રમણને પગલે બે ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલની મંજૂરી મળી

Apr 18, 2021 1 min read

નર્મદા જિલ્લામાં વધતાં કોરોના સંક્રમણના પગલે વહીવટી તંત્ર દ્વારા બે ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલની મંજૂરી આપવામાં આવી છે.…

કોરોના મહામારી : રાજ્યમાં આજે 8920 નવા કેસ નોધાયા, 94 લોકોનાં મોત

Apr 16, 2021 1 min read

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર…

કચ્છ : જાણો, પાકિસ્તાનથી સપ્લાય થયેલો રૂ. 150 કરોડનો ડ્રગ્સ ગુજરાતમાં ક્યાં લઈ જવાતો હતો..!

Apr 16, 2021 1 min read

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસએ સંયુક્ત ઓપરેશન પાર પાડી કચ્છની આંતરરાષ્ટ્રીય બોર્ડરના દરિયામાંથી રૂપિયા 150 કરોડનું ડ્રગ્સ…

ભરૂચ: દાદા અને પિતા બન્ને કોરોના સંક્રમિત, દાદાનું મોત થતા 6 વર્ષના પૌત્રએ આપ્યા અંતિમ સંસ્કાર

Apr 15, 2021 1 min read

ભરૂચમાં કોરોનાના કારણે અનેક પરિવારનો માળો વિખેરાય રહ્યો છે ત્યારે એક જ પરિવારમાં પિતા અને દાદા કોરોના સંક્રમિત…

અંકલેશ્વર: સરકારી દવાખાને ટેસ્ટિંગ અને રસીકરણ સેન્ટરનો પ્રારંભ

Apr 15, 2021 1 min read

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા નગર પાલિકા સંચાલિત સરકારી દવાખાને કોરોના રસીકરણ અને ટેસ્ટિંગ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે…

ભરૂચ:સ્પેશ્યલ કોવિડ સ્મશાન કે જ્યાં ચિતાઓ નિરંતર સળગે છે

Apr 15, 2021 1 min read

ભરૂચમાં નર્મદા નદીના કિનારે બનાવાયેલ સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં વહેલી સવારથી મોડી રાત સુધી નિરંતર ચિતાઑ સળગતી જોવા મળે…