🔴 Breaking
મીરાબાઈ ચાનુની ગોલ્ડન હેટ્રિક, કોમનવેલ્થ ગેમ્સમાં ફરી રચ્યો ઈતિહાસપરીક્ષા સિસ્ટમમાં આવશે મોટો બદલાવ! PM મોદીએ બનાવી હાઈ પાવર ટાસ્ક ફોર્સકોમનવેલ્થ ગેમ્સમાં વેઈટલિફ્ટર રિષિકાંત સિંહે ભારતને અપાવ્યો પ્રથમ સિલ્વર મેડલકેનેડામાં $139 મિલિયનનું 1.7 ટન ડ્રગ્સ જપ્ત: ભારતીય મૂળના ટ્રક ડ્રાઇવરો સહિત 19 લોકોની ધરપકડ!મોબાઈલ અને કોમ્પ્યુટરથી થતા ગરદનના દુખાવાથી છો પરેશાન? આ 7 ઘરેલુ ટિપ્સ આપશે તુરંત રાહતસ્ટોર પર ગયા વિના જ ઘરે બેઠા આ રીતે એક્ટિવેટ કરો Airtel eSIM, જાણી લો સ્ટેપ-બાય-સ્ટેપ14 વર્ષ બાદ GHOST RIDER નવા અવતાર, નિકોલસ કેજનું સ્થાન લેશે આ સુપરસ્ટાર!નર્મદા : જિલ્લામાં મુસાફરી બનશે વધુ સરળ,રાજ્ય સરકારે રાજપીપળા ડેપોને ફાળવી 11 નવી એસટી બસમીરાબાઈ ચાનુની ગોલ્ડન હેટ્રિક, કોમનવેલ્થ ગેમ્સમાં ફરી રચ્યો ઈતિહાસપરીક્ષા સિસ્ટમમાં આવશે મોટો બદલાવ! PM મોદીએ બનાવી હાઈ પાવર ટાસ્ક ફોર્સકોમનવેલ્થ ગેમ્સમાં વેઈટલિફ્ટર રિષિકાંત સિંહે ભારતને અપાવ્યો પ્રથમ સિલ્વર મેડલકેનેડામાં $139 મિલિયનનું 1.7 ટન ડ્રગ્સ જપ્ત: ભારતીય મૂળના ટ્રક ડ્રાઇવરો સહિત 19 લોકોની ધરપકડ!મોબાઈલ અને કોમ્પ્યુટરથી થતા ગરદનના દુખાવાથી છો પરેશાન? આ 7 ઘરેલુ ટિપ્સ આપશે તુરંત રાહતસ્ટોર પર ગયા વિના જ ઘરે બેઠા આ રીતે એક્ટિવેટ કરો Airtel eSIM, જાણી લો સ્ટેપ-બાય-સ્ટેપ14 વર્ષ બાદ GHOST RIDER નવા અવતાર, નિકોલસ કેજનું સ્થાન લેશે આ સુપરસ્ટાર!નર્મદા : જિલ્લામાં મુસાફરી બનશે વધુ સરળ,રાજ્ય સરકારે રાજપીપળા ડેપોને ફાળવી 11 નવી એસટી બસ

Tag: <span>Gujarati News</span>

ભરૂચ: અખંડ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરાયુ

Dec 26, 2025 1 min read

ગરીબ લોકોને ઠંડીથી બચાવવા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાકીય કાર્યમાં અખંડ યુવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સભ્યો…

ભરૂચ: હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સશક્ત નારી મેળાનું આયોજન, સ્વદેશી ચીજવસ્તુના 100 સ્ટોલ ઉભા કરાયા

Dec 19, 2025 1 min read

સશક્ત નારી મેળામાં જિલ્લાની મહિલાઓના આર્થિક અને સામાજિક યોગદાનને ઉજાગર કરી સ્વદેશી ચીજ વસ્તુઓના ઉત્પાદનોનું માર્કેટ પુરૂ પાડવામાં…

સુરત : પોલીસની ધોંસ છતાં અસામાજિક તત્વો બેફામ,ખાડોદરામાં તોફાનીઓએ ઘર બહાર પાર્ક કરેલ વાહનોમાં લગાવી આગ

Dec 14, 2025 1 min read

સુરતની ઠાકોરદીપ સોસાયટીમાં અસામાજિક તત્વોએ અંગત અદાવતમાં એક રિક્ષા ચાલકની બે મોપેડને આગ લગાવી દીધી હતી,આ ઘટનામાં ત્રણ…

ભરૂચ : રાજપારડીથી નેત્રંગને જોડતો 10 KMનો માર્ગ બનશે PQC ફોરલેન, ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

Dec 11, 2025 1 min read

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતા માર્ગ પર 10 કિલોમીટર સુધીના માર્ગનું ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત…

સુરત : માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો,બાળક રમતા રમતા અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી જતા મોતને ભેટ્યું

Dec 11, 2025 1 min read

શ્રીરામ નિષાદનો ત્રણ વર્ષીય પુત્ર દિવ્યેશ ઘર આંગણમાં રમી રહ્યો હતો. તે દરમિયાન અચાનક તે ઘરની અંડરગ્રાઉન્ડ પાણીની…

ભરૂચ: વોર્ડ નંબર 9માં રૂ.1.36 કરોડના ખર્ચે વિકાસના કાર્યો નિર્માણ પામશે, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત

Dec 10, 2025 1 min read

ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર 9માં 1.36 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે…

સુરત : ચણાની આડમાં વિદેશમાં અફીણ મોકલવાના રેકેટનો પર્દાફાશ, NCBએ 40 કિલો અફીણનો જથ્થો કર્યો જપ્ત

Dec 8, 2025 1 min read

ચણાની આડમાં કુરિયર મારફતે અફીણ વિદેશમાં મોકલવામાં આવતું હોવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.અને 40 કિલો અફીણ જપ્ત કરીને…

ભરૂચ: GNFC ખાતે સ્પેશ્યલ ખેલમહાકુંભનું આયોજન, પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે વિવિધ રમતોનો પ્રારંભ

Dec 4, 2025 1 min read

ભરૂચના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્પેશિયલ ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં…

ગાંધીનગર : ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી બનાવતું ગુજરાત વહીવટી સુધારણા પંચ, ભલામણો સાથેનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રીને સોંપાયો…

Dec 3, 2025 1 min read

ગુજરાત વહીવટી સુધારણા પંચે ભરતી પ્રક્રિયાને ઝડપી, પારદર્શક અને યુવા કેન્દ્રિત બનાવતી 9 મુખ્ય ભલામણો સાથેનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રીને…