દેશમાં કોરોના રસીકરણનો આંકડો 160 કરોડને પાર, આરોગ્ય મંત્રીએ આપી જાણકારી
દેશમાં કોરોના રસીકરણનો આંકડો 160 કરોડને વટાવી ગયો છે. ખુદ સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી…
દેશમાં કોરોના રસીકરણનો આંકડો 160 કરોડને વટાવી ગયો છે. ખુદ સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી…
રાજયમાં 15 થી 18 વર્ષના ટીનએજર્સને કોરોનાની વેકસીન આપવાના અભિયાનનો પ્રારંભ થયો છે.