🔴 Breaking
અમદાવાદ : મેઘરાજાની તોફાની બેટિંગથી વિવિધ વિસ્તારોમાં જળબંબોળ, 4 અંડરપાસ બંધ થતાં નોકરિયાતો અટવાયા…અંકલેશ્વર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી, રામકુંડ અને ભડકોદ્રા ખાતે દીવડા પ્રગટાવાયાસુરત : ગેરકાયદે વન્યજીવ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ, દુર્લભ 18 સ્ટાર કાચબા સાથે 2 શખ્સોની અટકાયત…અંકલેશ્વર-હાંસોટ પંથકમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, વતાવરણમાં ઠંડકઅંકલેશ્વર: GIDCની આમકુંજ સોસાયટીમાં ગણેશ મહોત્સવ નિમિત્તે આરતી યોજાઈ, મહાનુભાવોએ લીધો લાભરાશિ ભવિષ્ય 18 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: PM મોદીની પાવન સલીલા માં નર્મદાના કિનારે દીપોત્સવ થકી ભવ્ય ઉજવણી, નર્મદાષ્ટકમથી વાતાવરણ દિવ્ય બન્યુંભરૂચ: મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસનું પ્રતિકાત્મક પ્રદર્શન, ભાજપના રાજમાં મોંઘવારી 300 ઘણી વધી હોવાના આક્ષેપઅમદાવાદ : મેઘરાજાની તોફાની બેટિંગથી વિવિધ વિસ્તારોમાં જળબંબોળ, 4 અંડરપાસ બંધ થતાં નોકરિયાતો અટવાયા…અંકલેશ્વર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી, રામકુંડ અને ભડકોદ્રા ખાતે દીવડા પ્રગટાવાયાસુરત : ગેરકાયદે વન્યજીવ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ, દુર્લભ 18 સ્ટાર કાચબા સાથે 2 શખ્સોની અટકાયત…અંકલેશ્વર-હાંસોટ પંથકમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, વતાવરણમાં ઠંડકઅંકલેશ્વર: GIDCની આમકુંજ સોસાયટીમાં ગણેશ મહોત્સવ નિમિત્તે આરતી યોજાઈ, મહાનુભાવોએ લીધો લાભરાશિ ભવિષ્ય 18 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: PM મોદીની પાવન સલીલા માં નર્મદાના કિનારે દીપોત્સવ થકી ભવ્ય ઉજવણી, નર્મદાષ્ટકમથી વાતાવરણ દિવ્ય બન્યુંભરૂચ: મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસનું પ્રતિકાત્મક પ્રદર્શન, ભાજપના રાજમાં મોંઘવારી 300 ઘણી વધી હોવાના આક્ષેપ

Tag: <span>Heavy rainfall</span>

ગીર સોમનાથ : કુદરતી આફતને માનવ સેવાના અવસરમાં ફેરવતી સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી…

Jul 26, 2023 1 min read

ભારે વરસાદ બાદ પૂર અસરગ્રસ્ત પરિવારોને હાલાકી, અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કરાયું

સાબરકાંઠા : પ્રાંતિજની પોળમા આવેલ મકાનના બીજા માળની છત્ત ધરાશાયી, મકાન માલિક થયા ઇજાગ્રસ્ત

Jul 24, 2023 1 min read

મકાન માલિકને ઈજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડાયા, પતિને ઈજાઓ પહોચી તો પત્નીનો આબાદ બચાવ.

ગુજરાત પોલીસને સલામ, પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી લોકોના જીવ બચાવ્યા

Jul 23, 2023 1 min read

રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ભારે વરસાદ વચ્ચે ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવી હતી

ભરૂચ: વાગરામાં 6 ઇંચ વરસાદથી ઠેર ઠેર જળ બંબાકારની પરિસ્થિતિ, ભરૂચ શહેરમાં પણ પાણી ભરાયા

Jul 23, 2023 1 min read

વાગરા તાલુકામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે જન જીવનને…

મેઘો મુશળધાર : વલસાડ, નવસારી, વડોદરા સહિતના જિલ્લામાં ખાબક્યો ભારે વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી…

Jul 22, 2023 1 min read

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી, વલસાડ-વડોદરા સહિતના જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો.

ભરૂચ : ભારે વરસાદ વરસતા જંબુસરના ગજેરા, કોરા, ટુંડજ ગામમાં ફરી વળ્યા પાણી, ગ્રામજનોને મુશ્કેલીનો સામનો..!

Jul 20, 2023 1 min read

જંબુસરમાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર ભરાયા પાણી, ગજેરા, કોરા, ટુંડજ સહિતના ગામમાં વરસાદી પાણી ફર્યા.

ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ, અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો

Jul 18, 2023 1 min read

હવામાન વિભાગ દ્વારા આજથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એ મુજબ આજે દક્ષિણ ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં…

પંચમહાલ : ગોધરામાં ધોધમાર વરસાદથી ઘરોમાં પાણી ઘુસ્યાં, લોકો આખી રાતભૂખ્યા-તરસ્યા બેસી રહ્યા

Jul 16, 2023 1 min read

પંચમહાલના ગોધરા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમ જેમ સમય પસાર થતો રહ્યો તેમ તેમ વરસાદે પોતાનું રોદ્ર…

અમરેલી: ધસમસતા પાણીના પ્રવાહમાં મહિલા પહોંચી પ્રસૂતિ માટે,જુઓ વિડીયો

Jul 2, 2023 1 min read

બગસરાના લુંઘીયા ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ધસમસતા પાણીના પ્રવાહમાં ટેકટર મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા