ભરૂચ: હિલ્સા માછલીની બમ્પર આવક વચ્ચે બરફની અછતના કારણે ભાવ ગગડયા, મરછી ખરીદવા જાણે મેળો ભરાયો
માછલીઓના સ્ટોરેજ અને કન્ટેનરોમા ટ્રાન્સપોર્ટ માટે બરફ નહિ મળતા કેટલાય માછીમારોને પકડેલી હજારો માછલીઓને ફેકવાનો વારો આવ્યો છે…