ભરૂચ: હિંગલ્લા ગામ નજીક કપાસ ભરેલ ટેમ્પો પલ્ટી મારી જતાં 3 યુવાનોના મોત
કપાસ ભરેલ ટેમ્પો પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત…