દિલ્હી: તિહાર જેલમાં વધુ એક કેદીનું મોત, છેલ્લા 8 દિવસમાં 5 કેદીઓએ જીવ ગુમાવ્યા
શુક્રવારે તિહાર જેલમાં વધુ એક કેદીનું મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે કેદીની હાલત સારી નથી.