Connect Gujarat

You Searched For "Infrastructure"

શું તમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ સેક્ટરમા કારકિર્દી મેળવવા માંગો છો, તો તમે આ અભ્યાસક્રમ કરી આગળ વધી શકો છો.

12 Feb 2024 12:42 PM GMT
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ કારકિર્દી માટેના શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક છે.

ભરુચ: આમોદમાં વેરા ભરપાઈ કરવા છતાં માળખાકીય સુવિધાઓથી વંચિત, પાલિકાના અંધેર વહીવટ સામે પ્રજામાં રોષ

17 Dec 2023 8:06 AM GMT
સોસાયટીના રહીશો તમામ પ્રકારના વેરા ભરવા છતાં મોટા ભાગની નગરપાલિકામાંથી મળતી માળખાકીય સુવિધાઓથી વંચિત રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કચ્છ : કલેક્ટ તરીકે અમિત અરોરાએ પદભાર સંભાળ્યો, વિકાસકાર્યોના પ્રોજેક્ટ્સ, પાયાની માળખાગત સુવિધાઓનો પ્રાથમિકતા આપવા કર્યો નિર્ધાર

4 April 2023 4:33 AM GMT
કચ્છ જિલ્લા સમાહર્તા તરીકેનો પદભાર વિધિવત રીતે વર્ષ 2012 બેચના આઈ.એ.એસ અધિકારી અમિત અરોરાએ સંભાળી લીધો હતો. પુરોગામી કલેક્ટર દિલીપ રાણાએ નવનિયુક્ત...

કોરોના સંકટ વચ્ચે પીએમ મોદીની ખેડુતોને ભેટ, એક લાખ કરોડની યોજનાની જાહેરાત

9 Aug 2020 11:03 AM GMT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ નાણાકીય સુવિધાઓની જાહેરાત કરી હતી. વડા પ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા...