ભરૂચ: અંકલેશ્વરના મોતાલી ગામે પતિએ પત્નીનું સાઇનાઇટનું ઇન્જેક્શન આપી હત્યા કરતા ચકચાર
અંકલેશ્વર મોતાલી ગામે પતિએ પત્નીની સાઇનાઇટનું ઇન્જેક્શન આપી હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.