Connect Gujarat

You Searched For "#italy"

ઇટાલીના PM મેલોનીએ દુબઈમાં PM મોદી સાથે સેલ્ફી લીધી, પોસ્ટ કરી અને કહ્યું- અમે સારા મિત્રો છીએ

2 Dec 2023 6:45 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈની મુલાકાત દરમિયાન વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાત કરી હતી.

ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની થઈ તેના પતિથી અલગ, 10 વર્ષ જૂના સંબંધોનો આણ્યો અંત......

20 Oct 2023 11:21 AM GMT
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમના પત્રકાર સાથી એન્ડ્રિયા જિયામ્બ્રુનો સાથેના સંબંધનો અંત લાવી દીધો છે.

ઈટાલીના વેનિસમાં પુલ પરથી યાત્રિકો ભરેલી બસ નીચે ખાબકી, 2 બાળકો સહિત 21 લોકોના મોત, 18 લોકો ગંભીર રીતે ઘાયલ....

4 Oct 2023 6:33 AM GMT
બસમાં મુસાફરી કરી રહેલા લોકો કંઈ સમજે તે પહેલા જ તેમાં આગ લાગી હતી, જેના કારણે ઓછામાં ઓછા 21 લોકો દાઝી ગયા હતા.

ઈટલી : શાહરુખ ખાનની ફિલ્મ ‘સ્વદેશ’ની કો-સ્ટાર ગાયત્રી જોશીને નડ્યો અકસ્માત, સ્વિસ દંપતીનું મોત....

4 Oct 2023 6:28 AM GMT
ગાયત્રી તેના પતિ વિકાસ ઓબેરોય સાથે ઇટાલીમાં વેકેશન પર ગઈ હતી. આ દરમિયાન તેની કારનો અકસ્માત થયો હતો

ઇટાલીના વેનિસમાં મોટી દુર્ઘટના, બસ બેરિયર બ્રિજ પરથી નીચે ખાબકી, 21ના મોત

4 Oct 2023 2:57 AM GMT
મિથેન ગેસ પર ચાલતી બસ મંગળવારે (3 ઓક્ટોબર) ઇટાલીના વેનિસમાં એક પુલ પરથી પડી. બ્રિજ પરથી પડી જતાં બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં બે બાળકો અને વિદેશીઓ...

ઈટાલી : દરિયામાં તરતું 5300 કિલો કોકેઈન મળી આવ્યું, તેની કિંમત અધધ... 7 હજાર કરોડ રૂપિયા

22 July 2023 7:07 AM GMT
ઈટાલીએ દરિયામાં તરતું 5300 કિલો કોકેઈન જપ્ત કર્યું છે. સિસ્લી શહેર પોલીસે શુક્રવારે આ માહિતી આપી હતી. કોકેઈનની કિંમત 7,000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય...

ઈટલીના આલ્પાઇન ગ્લેશિયરનો મોટો ભાગ તૂટ્યો, છના મોત, 18 લોકો બરફની ભેખડોમાં દટાયા

4 July 2022 9:35 AM GMT
ઈટાલીમાં આલ્પાઈન ગ્લેશિયરનો મોટો હિસ્સો ધરાશાયી થઈ ગયો છે. તેની ઝપેટમાં આવને કારણે 6 લોકોના મોત થયા હતા.

ઈટાલી : "શિવ તાંડવ" ગાઈને ભારતીયોએ કર્યું PM મોદીનું ભવ્ય સ્વાગત...

30 Oct 2021 3:38 AM GMT
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલી G20 બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા

ખેડા : ઇટલીના દંપતીએ માતૃછાયા અનાથ આશ્રમના બાળકને દત્તક લીધું, સૌકોઈની આંખમાં આવ્યા હર્ષના આંસુ

8 March 2021 4:12 PM GMT
માતૃત્વ ઝંખતી ઇટલીની મહિલાની ઈચ્છા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિને ખેડા જિલ્લાના નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમથી મળેલ દત્તક બાળકથી પૂર્ણ થઇ હતી. નડિયાદ...

કોરોનાનો કહેર : સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું કોરોના વાઇરસના કારણે મોત

29 March 2020 6:12 AM GMT
દુનિયાભરમાં કોરોના નામનો વાયરસ શાંત થવાનું નામનથી લઈ રહ્યો. તેના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સ્પેનનો સામે આવ્યોછે. સ્પેનના શાહી...

વિશ્વભરમાં 3 લાખથી વધુ લોકો કોરોના વાઇરસથી અસરગ્રસ્ત, ભારતમાં 387 કેસ કોરોના પોઝિટિવ

23 March 2020 3:05 AM GMT
વિશ્વ સ્વાસ્થ સંસ્થાઓ મુજબ કોરોના વાયરસથી 169 દેશોમાં 3 લાખ 97 થીવધારે લોકોચેપગ્રસ્ત થયા છે અને વાયરસથી મરનારાની સંખ્ય 13,000ને પાર થઇ ચૂકી...

કોરોના વાઇરસથી ચીનમાં 2943, ઇરાનમાં 77, ઈટાલીમાં 79 અને દક્ષિણ કોરિયામાં 34 લોકો મૃત્યુનો ભોગ બન્યા

4 March 2020 3:47 AM GMT
ઈરાનમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક વધીને 77 પરપહોંચી ગયો છે. દેશમાં 2300 થી વધુ લોકોને વાઇરસનો ચેપ લાગ્યો છે. ચીન પછી ઇરાન બીજોદેશ છે જ્યાં મોટાભાગના...