અમદાવાદ : રાજ્યની જનતાને રૂ. 10 લાખ સુધીની સારવાર મફત, કોંગ્રેસે ચૂંટણી પહેલા આપ્યા 14 મોટા વચનો…
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસે જન આરોગ્ય સંકલ્પ જાહેર કર્યો છે.