અમદાવાદ: ભગવાન જગન્નાથ ભાઈ અને બહેન સાથે આ નવા રથ પર નિકળશે નગરચર્યાએ, જુઓ કેવો હશે નવો રથ !
રથયાત્રામાં ભગવાન જગન્નાથ, તેમના બહેન સુભદ્રા અને ભાઈ બલરામ તેમ ના નવા રથમાં બિરાજમાન થઈને રથયાત્રામાં નગરયાત્રાએ નીકળશે
રથયાત્રામાં ભગવાન જગન્નાથ, તેમના બહેન સુભદ્રા અને ભાઈ બલરામ તેમ ના નવા રથમાં બિરાજમાન થઈને રથયાત્રામાં નગરયાત્રાએ નીકળશે
1 જુલાઈ 2022ના રોજ નીકળનારી રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન