ઈન્ડોનેશિયાના જાવા દ્વીપ પર 6.4ની તીવ્રતાનો ભૂકંપ, 1નું મોત, 10 ઘાયલ
ઈન્ડોનેશિયાના જાવા દ્વિપ પર શુક્રવારે 6.4 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં 10 લોકો ઘાયલ થયા છે.