વડોદરા : વિશ્વ પ્રસિધ્ધ ‘કાલાઘોડા’ પ્રતિમા કોર્પોરેશની બેદરકારીથી કદરૃપી બની
વિશ્વ પ્રસિધ્ધ 'કાલાઘોડા' પ્રતિમાની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને યોગ્ય જાળવણી નહી કરતા પ્રતિમા પર લગાવવામા આવેલ કાળા રંગનું કોટિંગ…
વિશ્વ પ્રસિધ્ધ 'કાલાઘોડા' પ્રતિમાની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને યોગ્ય જાળવણી નહી કરતા પ્રતિમા પર લગાવવામા આવેલ કાળા રંગનું કોટિંગ…
સંસ્કારી નગરી વડોદરાના આદ્યસ્થાપક સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાની સાર- સંભાળ લેવામાં તંત્ર ઉણું ઉતર્યું છે.