સાબરકાંઠા : પ્રાંતિજના ખોડીયાર કુવા વિસ્તારના મકાનમાં ગટરનું ગંદુ પાણી ફરી વળતાં પરિવાર પરેશાન..!
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે એક મકાનમાં ગટરનું ગંદુ પાણી ઘૂસી જતાં પરિવારના સભ્યો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા.