ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને મળશે ભારત રત્ન, PM મોદીએ આપી માહિતી..!
સરકારે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે.
સરકારે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે.
લાલ ક્રૃષ્ણ અડવાણી ભાજપના આર્યનમેન કહેવાતા હતા. હિંદૂ હૃદય સમ્રાટ કહેવાતા અડવાણીએ રામભક્તિની રાહ દેખાડી હતી.