Featured આજે વિશ્વ સિંહ દિવસ; એશિયાટિક સિંહો છે ગુજરાતની “આન બાન અને શાન” Aug 10, 2021 1 min read વર્ષ 2020ની વસ્તી ગણતરી મુજબ સિંહોની સંખ્યા 674, એશિયાટિક સિંહો ગુજરાતની આન બાન અને શાન.