Featured ભરૂચ : પોલીસ બનવા માટે યુવાઓની તનતોડ મહેનત, 10 સ્થળોએ અપાશે તાલીમ Nov 27, 2021 1 min read પોલીસ બનવાના શમણાને સાકાર કરવા માટે યુવક અને યુવતીઓ આકરી મહેનત કરી રહયાં છે.