🔴 Breaking
ગાંધીનગર : ગુજરાત સરકારની રૂ.12.7 કરોડની આર્થિક સહાયથી સ્થપાઈ ‘સ્કૂલ ઓફ ટેકનોલોજી’ભરૂચ: ઝઘડિયામાં વિદ્યાર્થીઓએ બસ રોકી વિરોધ નોંધાવ્યો, 110 વિદ્યાર્થીઓ માટે માત્ર 1 જ બસ ફળવાતા મુશ્કેલીનર્મદા : ગુજરાતમાં શારીરિક શિક્ષણના પિતામહ છોટુભાઈ પુરાણીની 141મી જન્મજયંતિની એકતા નગર ખાતે ભવ્ય ઉજવણીભરૂચ: દહેજની કેતુલ કેમ કંપનીમાં ભીષણ આગ, 10 કામદારો બહાર દોડી આવતા આબાદ બચાવઅંકલેશ્વર: પાનોલી પોલીસે અઢી વર્ષથી ફરાર બુટલેગરની કરી ધરપકડગરમીથી મળશે રાહત: અમદાવાદ સહિત ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહીભરૂચ: ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં સજા પામેલો બે માસથી ફરાર આરોપી ઝડપાયોઅંકલેશ્વર: શહેરમાં મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોએ અડિંગો જમાવતા અકસ્માતની ભીતિગાંધીનગર : ગુજરાત સરકારની રૂ.12.7 કરોડની આર્થિક સહાયથી સ્થપાઈ ‘સ્કૂલ ઓફ ટેકનોલોજી’ભરૂચ: ઝઘડિયામાં વિદ્યાર્થીઓએ બસ રોકી વિરોધ નોંધાવ્યો, 110 વિદ્યાર્થીઓ માટે માત્ર 1 જ બસ ફળવાતા મુશ્કેલીનર્મદા : ગુજરાતમાં શારીરિક શિક્ષણના પિતામહ છોટુભાઈ પુરાણીની 141મી જન્મજયંતિની એકતા નગર ખાતે ભવ્ય ઉજવણીભરૂચ: દહેજની કેતુલ કેમ કંપનીમાં ભીષણ આગ, 10 કામદારો બહાર દોડી આવતા આબાદ બચાવઅંકલેશ્વર: પાનોલી પોલીસે અઢી વર્ષથી ફરાર બુટલેગરની કરી ધરપકડગરમીથી મળશે રાહત: અમદાવાદ સહિત ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહીભરૂચ: ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં સજા પામેલો બે માસથી ફરાર આરોપી ઝડપાયોઅંકલેશ્વર: શહેરમાં મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોએ અડિંગો જમાવતા અકસ્માતની ભીતિ

Tag: <span>Mahadev</span>

સુરત : PM મોદીના જન્મદિવસ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે મહાદેવ ઈચ્છાનાથ મંદિરમાં કરી પૂજા

Sep 17, 2025 1 min read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે સુરતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે ઈચ્છાનાથ મહાદેવ…

ભરૂચ: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બરફના શિવલિંગનું નિર્માણ, ભાવિક ભક્તોએ દર્શનનો લીધો લાભ

Aug 18, 2025 1 min read

ભરૂચની મંગલા પાર્ક સોસાયટી ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બરફના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેના દર્શનનો ભાવિક…

અંકલેશ્વર : શ્રાવણના પ્રથમ સોમવારે પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિરે ભક્તોનો છલકાયો સાગર, શિવ નામનો ગુંજ્યો નાદ

Jul 28, 2025 1 min read

અંકલેશ્વર નગરને પૌરાણિક ઓળખ આપનાર અંતરનાથ મહાદેવ ભક્તોની આસ્થાનું પ્રથમ સ્થાન માનવામાં  છે.ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવજીના…

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન કરી, શીશ નમાવી મહાદેવનો કર્યો જલાભિષેક

Mar 18, 2025 1 min read

ગુજરાતના માન.ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે સોમનાથ ખાતે બીચ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે પધાર્યા હતા. આ અવસરે તેઓએ સોમનાથ…

દેવભૂમિ દ્વારકા : યુવતીને પૈસાદાર થવાનું સપનું આવ્યું ને શિવલિંગની ચોરીનું કાવતરું રચ્યું, 4 શખ્સોની ધરપકડ…

Feb 28, 2025 1 min read

દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં પૌરાણિક ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરનાર 4 શખ્સોની પોલીસે ધરપકડ…

પંચામૃતથી લઈને થંડાઈ સુધી, આ રીતે તૈયાર કરો ભગવાન શિવનો પ્રસાદ

Feb 26, 2025 1 min read

મહાશિવરાત્રીના દિવસે ભાંગ, ધતુરા અને બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત થંડાઈ, ખીર, ખોયા બરફી, પંચામૃત જેવી વસ્તુઓ…

ભરૂચ: મહાશિવરાત્રી નિમિતે ઘીમાંથી શિવજીની પ્રતિમાઓનું સર્જન !

Feb 25, 2025 1 min read

ભરૂચમાં મહાશિવરાત્રીની ઉજવણીના વચ્ચે મૂર્તિકારો દેવાધિદેવ મહાદેવની ઘીમાંથી પ્રતિમા બનાવી આખરી ઓપ આપી રહ્યા છે ગુજરાત | સમાચાર

સુરત : ભગવાન શિવની ભક્તિ કરવા માટે નિસ્વાર્થ ભાવે કલાત્મક ઘીના કમળ બનાવવાની કામગીરી કરતો જરીવાલા પરિવાર

Feb 25, 2025 1 min read

સુરતમાં પ્રકાશ જરીવાલા અને તેમનો પરિવાર છેલ્લા 45 વર્ષથી નિસ્વાર્થ ભાવે અનોખી રીતે ભગવાન શિવની ભક્તિ કરે છે.જેમાં…

વારાણસી : ગૌરી કેદારેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગમાં થાય છે,ગૌરી શંકર અને લક્ષ્મી નારાયણ સ્વરૂપના દર્શન

Feb 24, 2025 1 min read

ઉત્તર પ્રદેશનું તીર્થસ્થાન વારાણસી ભગવાન શિવની નગરી તરીકે પ્રચલિત છે.શહેરમાં ભગવાન શિવનું એક મંદિર છે, જેના વિશે એવું માનવામાં…

શિવજીની શાહી સવારી… : અંકલેશ્વરમાં મહાશિવરાત્રિએ નંદી ઉપર સવાર થઈ નગરચર્યાએ નીકળશે શિવ પરિવાર…

Feb 24, 2025 1 min read

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે…