ગુજરાત સુરત : ઓલપાડ મેઇન બજારમાં ગેસ રિફીલીંગની દુકાનમાં લાગી ભીષણ આગ Jan 31, 2022 1 min read સુરતના ઓલપાડના મુખ્ય બજારમાં આગ લાગી હતી. ગેસ રિફીલીંગની દુકાનમાં ઘટના બની હતી