બંગાળ સરકારમાં મંત્રી સાધન પાંડેનું નિધન, CM મમતાએ વ્યક્ત કર્યું શોક, ઘણા સમયથી હતા બીમાર
પશ્ચિમ બંગાળ સરકારમાં ગ્રાહક બાબતો, સ્વસહાય જૂથો અને સ્વરોજગાર મંત્રી સાધન પાંડેનું આજે સવારે મુંબઈમાં નિધન થયું છે.