ભાવનગર: MKB યુનિવર્સિટી પરીક્ષામાં 6 ઉત્તરવહી વિદ્યાર્થીના સ્કૂટરની ડીકીમાંથી મળી,કડક તપાસની કરવામાં આવી માંગ
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ઉત્તરવહીકાંડ સામે આવ્યું છે. એક્સટર્નલ વિભાગની પરીક્ષા દરમિયાન છ ઉત્તરવહી પરીક્ષા ખંડની બહાર…
