અંકલેશ્વર “સુરસંગમ” : એમ.એસ.જોલી ઓડિટોરિયમ-પાનોલી ખાતે ઉદ્યોગપતિ અનુરીત જોલી સહિતના ગાયકોએ સદાબહાર ગીતો રજૂ કર્યા
પાનોલી GIDC સ્થિત એમ.એસ.જોલી ઓડિટોરિયમ ખાતે ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા સદાબહાર ગીતોના સથવારે અંકલેશ્વર સુરસંગમ-2025 મ્યુઝિકલ મીટનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ |…
