🔴 Breaking
જામનગર : કાર-બાઇક અને રિક્ષા વચ્ચેના ત્રિપલ અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત, 7 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ…દ્વારકાધીશ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ, દર્શનના સમયમાં કરાયો ફેરફારખંભાતમાં હૃદયદ્રાવક દુર્ઘટના: તળાવમાં ડૂબી એક જ પરિવારની 3 માસૂમ દીકરીઓનાં મોતરાશિ ભવિષ્ય 31 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા ભવ્ય કાવડ યાત્રા યોજાઈ,મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ જોડાયાઅંકલેશ્વર : એ ડિવિઝન પોલીસે જુગાર રમતા 7 જુગારીઓની કરી ધરપકડ, રૂ.2.35 લાખનો મુદ્દામાલ જપ્તપાટણ : વૌવા ગામમાં વન્યપ્રાણીના હુમલાથી ગ્રામજનોમાં ફફડાટ, 15થી વધુ લોકોને બચકાં ભરી ઇજાગ્રસ્ત કર્યા.ભાવનગર ‘લઠ્ઠાકાંડ’ : રાજ્ય-પરપ્રાંતોમાં પોલીસના સતત દરોડા દરમ્યાન વધુ 6 આરોપીઓની ધરપકડ કરાય.જામનગર : કાર-બાઇક અને રિક્ષા વચ્ચેના ત્રિપલ અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત, 7 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ…દ્વારકાધીશ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ, દર્શનના સમયમાં કરાયો ફેરફારખંભાતમાં હૃદયદ્રાવક દુર્ઘટના: તળાવમાં ડૂબી એક જ પરિવારની 3 માસૂમ દીકરીઓનાં મોતરાશિ ભવિષ્ય 31 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા ભવ્ય કાવડ યાત્રા યોજાઈ,મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ જોડાયાઅંકલેશ્વર : એ ડિવિઝન પોલીસે જુગાર રમતા 7 જુગારીઓની કરી ધરપકડ, રૂ.2.35 લાખનો મુદ્દામાલ જપ્તપાટણ : વૌવા ગામમાં વન્યપ્રાણીના હુમલાથી ગ્રામજનોમાં ફફડાટ, 15થી વધુ લોકોને બચકાં ભરી ઇજાગ્રસ્ત કર્યા.ભાવનગર ‘લઠ્ઠાકાંડ’ : રાજ્ય-પરપ્રાંતોમાં પોલીસના સતત દરોડા દરમ્યાન વધુ 6 આરોપીઓની ધરપકડ કરાય.

Tag: <span>MS University</span>

વડોદરા : MSUમાં વાઇસ ચાન્સેલરનો વિવિધ સંગઠનોએ કર્યો ઘેરાવો, પોલીસ દોડતી થઈ…

Mar 9, 2023 1 min read

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં વીસી ડો. વિજય શ્રીવાસ્તવની કામગીરીને લઈને વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી

વડોદરા : “VC લાપતા”, MSU કેમ્પસમાં ઠેર ઠેર પોસ્ટરો લાગતાં રાજકીય માહોલ ગરમાયો..!

Mar 9, 2023 1 min read

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર લાપતા થયા એટલે કે, ખોવાયા હોવાના પોસ્ટરો લગાડવામાં આવ્યા

વડોદરા: MS યુનિવર્સિટીમાં દર્શન રાવલના કોન્સર્ટમાં હોબાળો, યુવતી થઈ બેભાન

Mar 6, 2023 1 min read

વડોદરાની MS યુનિવર્સિટીમાં કરાયું આયોજન દર્શન રાવલના કોન્સર્ટમાં હોબાળો યુવતી બેભાન થઈ જતા હોબાળો વડોદરામાં એમ એસ યુનિવર્સિટીમાં…

વડોદરા: MS યુનિવર્સિટીમાં યુવતીનો નમાઝ અદા કરતો વીડિયો વાયરલ, વિવાદે પકડ્યો વેગ

Jan 16, 2023 1 min read

સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં ફરી એક વિવાદ સામે આવ્યો છે. એમ.એસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં…

વડોદરા: MS યુનિવર્સિટીમાં જાહેરમાં નમાઝ પઢવાનો મામલો ગરમાયો, હિન્દુ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ

Dec 26, 2022 1 min read

યુવક અને યુવતિ દ્વારા જાહેરમાં નમાઝ પઢવામાં આવી રહી હોવાનો વિડિયો વાઇરલ થયા બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડયા…

વડોદરા : એમ.એસ. યુનિ.માં 13મીથી પરીક્ષાનો પ્રારંભ, 4 હજાર વિદ્યાર્થીઓની ફી બાકી રહેતા અટવાયા…

Dec 7, 2022 1 min read

યુનિવર્સિટીના નવા બનાવામાં આવેલા પોર્ટલના ધાંધીયા યથાવત રહેતા વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા છે.

વડોદરા: MS યુનિવર્સિટીમાં ફરી એકવાર ચંદનના લાકડાની ચોરી,સત્તાધીશો દ્વારા પોલીસ ફરિયાદ ન નોધાવાતી હોવાના આક્ષેપ

Sep 11, 2022 1 min read

એમ.આર.ડી ફેકલ્ટી પાછળ આવેલ ગુલાબ વાટિકામાં ચંદનનું વૃક્ષ કાપી તસ્કરો ફરાર થઈ ગયા હતા.એક મહિના પૂર્વે પણ MS…

વડોદરા : MS યુનિવર્સિટીના કેમ્પસમાં સિક્યોરિટીના અભાવે છેલ્લા 15 વર્ષમાં 50 થી 60 ચંદનના વૃક્ષોની ચોરી

May 23, 2022 1 min read

વડોદરા શહેરમાં પુષ્પા રાજ જેવા ચંદન ચોરોનો તરખળાટ જોવા મળ્યો છે. શહેરની અંદર જ 2000 જેટલા ચંદન વૃક્ષો…

વડોદરા: MS યૂનિવર્સિટી મેનેજમેન્ટની બેદરકારી, પરીક્ષાની 3 મિનિટ પહેલા જ વિદ્યાર્થીઓને પેપર આપવામાં આવ્યા

May 13, 2022 1 min read

વડોદરાની MS યુનિવર્સિટીની વધુ એક બેદરકારી, વિદ્યાર્થીઓને ૩ મિનિટ પહેલા જ અપાયા પ્રશ્નપત્ર