🔴 Breaking
ભાવનગર : જવાહર મેદાનના મેળામાં આતંક મચાવનાર અસામાજિક તત્વો સામે પોલીસનો સપાટો,આરોપીઓની કરી ધરપકડસુરત : ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત ભવ્ય સાયકલ રેલી યોજાઈ,શિક્ષક દિન અને ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત’ સંકલ્પ સાથે યોજાયો કાર્યક્રમસાબરકાંઠા : પ્રાંતિજના લીમલા પાસે IIFL બ્રાન્ચ મેનેજર હત્યા કેસનો ભેદ ઉકેલાયો, પ્રેમિકા ઝડપાઈ, પ્રેમી ફરારભરૂચ:ઇલાવ ગામે શ્રાવણ માસના અંતિમ શનિવારે હનુમાન ચાલીસાનું પારાયણ,પવનપુત્રને 56 ભોગ અર્પણ કરાયોભરૂચ : સંતોષી માતા યુવક મંડળ દ્વારા બાળ ગણેશની અનોખી શોભાયાત્રા, ગરીબ બાળકોને ચોપડા વિતરણઅંકલેશ્વર: દઢાલ ગામ નજીક અકસ્માતની ઘટના, કાર દુકાનમાં ઘુસી જતા દોડધામસુરતમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે સચિન પોલીસે મોટી કાર્યવાહી બ્રાઉન શુગર સાથે ઓડિશાના 3 ને ઈસમને ઝડપી પાડ્યામહિલા એશિયા કપ 2026 : ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને માત્ર 55 રન પર સમેટીને 7 વિકેટે હરાવ્યુંભાવનગર : જવાહર મેદાનના મેળામાં આતંક મચાવનાર અસામાજિક તત્વો સામે પોલીસનો સપાટો,આરોપીઓની કરી ધરપકડસુરત : ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત ભવ્ય સાયકલ રેલી યોજાઈ,શિક્ષક દિન અને ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત’ સંકલ્પ સાથે યોજાયો કાર્યક્રમસાબરકાંઠા : પ્રાંતિજના લીમલા પાસે IIFL બ્રાન્ચ મેનેજર હત્યા કેસનો ભેદ ઉકેલાયો, પ્રેમિકા ઝડપાઈ, પ્રેમી ફરારભરૂચ:ઇલાવ ગામે શ્રાવણ માસના અંતિમ શનિવારે હનુમાન ચાલીસાનું પારાયણ,પવનપુત્રને 56 ભોગ અર્પણ કરાયોભરૂચ : સંતોષી માતા યુવક મંડળ દ્વારા બાળ ગણેશની અનોખી શોભાયાત્રા, ગરીબ બાળકોને ચોપડા વિતરણઅંકલેશ્વર: દઢાલ ગામ નજીક અકસ્માતની ઘટના, કાર દુકાનમાં ઘુસી જતા દોડધામસુરતમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે સચિન પોલીસે મોટી કાર્યવાહી બ્રાઉન શુગર સાથે ઓડિશાના 3 ને ઈસમને ઝડપી પાડ્યામહિલા એશિયા કપ 2026 : ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને માત્ર 55 રન પર સમેટીને 7 વિકેટે હરાવ્યું

Tag: <span>Murder Accused</span>

જાણીતા સિંગર મૂસેવાલાના હત્યારા અને પોલીસ વચ્ચે અથડામણ, એન્કાઉન્ટરમાં એક ગેંગસ્ટરનું મોત

Jul 20, 2022 1 min read

પંજાબના અમૃતસરમાં અટારી પાસે એન્કાઉન્ટરમાં એક ગેંગસ્ટરનુ મોત થયું છે. સાથે જ ત્રણ પોલીસકર્મીઓને પણ ગોળી વાગી છે.

કચ્છ : મુંબઈના જૈન અગ્રણીની હત્યાનો ભેદ ઉકેલાયો, દીકરાની ફી ભરવા આરોપીએ ઘટનાને આપ્યો અંજામ

May 22, 2022 1 min read

મુન્દ્રા તાલુકાના વડાલા મુકામે આજથી 25 દિવસ અગાઉ થયેલ જૈન અગ્રણીની કરપીણ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે.

સુરત : બાળકો સામે જ પત્નીની હત્યા કરનાર હત્યારો પતિ બિહારથી ઝડપાયો…

May 13, 2022 1 min read

કતારગામ વિસ્તારમાં બાળકો સામે જ પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે બિહારથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી…

48 કલાકમાં પોલીસે હત્યારા ઘરના મોભીની ગુજરાત-રાજસ્થાન બોર્ડરથી કરી ધરપકડ

Mar 31, 2022 1 min read

ઓઢવ વિરાટ નગર પાસેની એક સોસાયટીમાં ચકચારી હત્યા કાંડ મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા. બનાવના 48…

સુરત : ડબલ મર્ડર વિથ રેપ કેસ : એક આરોપીનેફાંસી તો અન્યને આજીવન કેદની સજા,માતા બાદ દીકરીની કરાય હતી હત્યા

Mar 7, 2022 1 min read

3 વર્ષ અગાઉ પાંડેસરામાં માતા-પુત્રીના ચકચારિત ડબલ મર્ડર કેસમાં કોર્ટે મુખ્ય આરોપી સહિત બન્નેને દોષી ઠેરવી આજે સજા…

સાબરકાંઠા: વિજયનગરના ચિત્રોડીમાં જમીન તકરારમાં 3 ભત્રીજાએ કાકાનું અપહરણ કરી હત્યા કરી

Jan 24, 2022 1 min read

સાબરકાંઠાના ચિત્રોડીમાં જમીન તકરારમાં ભત્રીજાઓએ કાકાનું અપહરણ કરી ઢોર માર મારી હત્યા કરતાં ચકચાર મચી હતી.

જુનાગઢ : મહિલા પોલીસકર્મીના માતા-પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો, દાહોદના 3 શખ્સોની ધરપકડ…

Jan 21, 2022 1 min read

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેદરડા ગામે મહિલા પોલીસકર્મીના માતા-પિતાની થયેલ હત્યાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢ્યો…

વડોદરા : સયાજી હોસ્પિટલમાંથી હત્યાનો આરોપી ફરાર, જાપ્તામાં ચુક કે પછી કાવતરૂ ?

Jan 17, 2022 1 min read

વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલો હત્યાનો આરોપી ફરાર થઇ જતાં પોલીસ બેડામાં દોડધામ મચી છે

સુરત: હજીરામાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરવાના મામલામાં આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલવાસની સજા

Dec 29, 2021 1 min read

સુરતના હજીરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરવાના મામલામાં કોર્ટે આરોપીને જીવનના અંતિમ…

અમદાવાદ: સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા મારી આધેડની હત્યા,આરોપીની ધરપકડ

Nov 26, 2021 1 min read

અમદાવાદ બહેરામપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ શખ્સે પેટમાં છરી મારી 45 વર્ષિય આધેડને મોતને ઘાટ ઉતારી દીધો હતો.