🔴 Breaking
બ્રિટનની રાજનીતિમાં નવો અધ્યાય, એન્ડી બર્નહામ બન્યા લેબર પાર્ટીના નેતાગુજરાતમાં ફરી સક્રિય થશે ચોમાસું, આગામી 7 દિવસ વરસાદની આગાહીઅંકલેશ્વર: બોરભાઠા ગામ નજીક કચરાના ઢગલામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળતાં ચકચારસુરેન્દ્રનગર : ચુડામાં KGB વિદ્યાલયની 147 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગ,ભોજનમાં ખીર ખાધા બાદ તબિયત લથડીઅંકલેશ્વર: GIDCમાં રસ્તા વચ્ચે મોપેડ સવાર બે બહેનો પર હુમલાના CCTV આવ્યા બહાર, સ્કૂલમાં થયેલ ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યુંગુજરાત ATS’એ જૈશ-એ-મોહમ્મદના 5 આતંકીની સિદ્ધપુરથી ધરપકડ કરી, બોમ્બ બનાવવાનું સાહિત્ય-સામગ્રી જપ્ત…દાહોદ : ઝાલોદના અનવરપુરા ગામે માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવી કર્યો સામૂહિક આપઘાતભરૂચ: જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ 9 સમિતિઓની રચના, યતિન પટેલને મલાઈદાર બાંધકામ સમિતિના ચેરમેન બનાવાયાબ્રિટનની રાજનીતિમાં નવો અધ્યાય, એન્ડી બર્નહામ બન્યા લેબર પાર્ટીના નેતાગુજરાતમાં ફરી સક્રિય થશે ચોમાસું, આગામી 7 દિવસ વરસાદની આગાહીઅંકલેશ્વર: બોરભાઠા ગામ નજીક કચરાના ઢગલામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળતાં ચકચારસુરેન્દ્રનગર : ચુડામાં KGB વિદ્યાલયની 147 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગ,ભોજનમાં ખીર ખાધા બાદ તબિયત લથડીઅંકલેશ્વર: GIDCમાં રસ્તા વચ્ચે મોપેડ સવાર બે બહેનો પર હુમલાના CCTV આવ્યા બહાર, સ્કૂલમાં થયેલ ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યુંગુજરાત ATS’એ જૈશ-એ-મોહમ્મદના 5 આતંકીની સિદ્ધપુરથી ધરપકડ કરી, બોમ્બ બનાવવાનું સાહિત્ય-સામગ્રી જપ્ત…દાહોદ : ઝાલોદના અનવરપુરા ગામે માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવી કર્યો સામૂહિક આપઘાતભરૂચ: જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ 9 સમિતિઓની રચના, યતિન પટેલને મલાઈદાર બાંધકામ સમિતિના ચેરમેન બનાવાયા

Tag: <span>Murder Case</span>

જુનાગઢ : બોથડ પદાર્થના આડેધડ ઘા’ મારી આધેડની હત્યા કરનાર હત્યારો પોલીસના હાથે ઝડપાયો

Jan 18, 2025 1 min read

બોથડ પદાર્થ વડે માથા તેમજ શરીરના અન્ય ભાગે આડેધડ ઘા મારી આધેડની હત્યા નિપજાવી હતી. આધેડની હત્યાથી તેઓનો…

અંકલેશ્વર: માટીયેડમાં વિધવા પ્રેમિકાની કુહાડીના ઘા મારી હત્યા કરતો પ્રેમી, પોલીસે કરી આરોપીની ધરપકડ

Jan 16, 2025 1 min read

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માટીયેડ ગામમાં પતિના મૃત્યુ બાદ પ્રેમ સંબંધમાં રહેતી વિધવાની કુહાડીના ઘા મારી મોતને ઘાટ…

જુનાગઢ : બોથડ પદાર્થના આડેધડ ઘા’ મારી આધેડની હત્યા, અજાણ્યા શખ્સને દબોચી લેવા પોલીસની કવાયત…

Jan 13, 2025 1 min read

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામે વાડી વિસ્તારમાં અજાણ્યાં શખ્સે આધેડ ખેડૂતની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર…

સુરત: સરથાણામાં પત્ની પુત્રની હત્યા કરનાર સ્મિતની પોલીસે કરી ધરપકડ,ઘટનાનું કરાયુ રિકન્ટ્રક્શન

Jan 8, 2025 1 min read

સુરતના સરથાણામાં  જકાતનાકા રાજહંસ સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં 11 દિવસ અગાઉ ખૂની ખેલ ખેલી પરિવાર પર હુમલો કરી પત્ની, પુત્રની…

છત્તીસગઢમાં નિર્દયતા પૂર્વક પત્રકારની હત્યા કરનાર આરોપીની SITની હૈદરાબાદથી કરી ધરપકડ

Jan 6, 2025 1 min read

છત્તીસગઢના બીજાપુરમાં પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યામાં ક્રૂરતાની તમામ હદો વટાવી દેવામાં આવી હતી. મુકેશ ચંદ્રાકરના માથા પર 15 ઈજાના નિશાન…

ઉત્તર પ્રદેશના ચકચારી ચંદન ગુપ્તા મર્ડર કેસમાં 28 દોષીતોને આજીવન કેદની સજા !

Jan 4, 2025 1 min read

ઉત્તર પ્રદેશના કાસગંજ રમખાણોમાં જીવ ગુમાવનાર ABVP કાર્યકર ચંદન ગુપ્તાના મૃત્યુના કેસમાં 28 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં…

અંકલેશ્વર: ઉમરવાડા રોડ પર થયેલ હત્યાના ગુનામાં 5 મહિનાથી ફરાર આરોપીની દિલ્હીથી એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ

Dec 25, 2024 1 min read

પીરામણ ગામની સીમમાં ઉમરવાડા રોડ પર થયેલ મર્ડરના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને દિલ્હીના બુરારી પોલીસે…

સુરત : વિદેશમાંથી જેલ ટ્રાન્સફરિંગનો પહેલો કિસ્સો સામે આવ્યો, બ્રિટનમાં મંગેતરની હત્યા કરનાર કેદીને લાજપોર જેલ લવાયો…

Dec 18, 2024 1 min read

સુરતની લાજપોર જેલમાં હાલમાં એક અનોખો અને ચકચારી કિસ્સો જોવા મળ્યો છે. જેમાં યુકેના લેસ્ટર કોર્ટ દ્વારા આજીવન…

કોલકાતા રેપ-મર્ડર કેસમાં પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને મળ્યા જામીન !

Dec 14, 2024 1 min read

કોલકાતા રેપ-મર્ડર કેસમાં આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને શુક્રવારે જામીન મળી ગયા છે.…

અમરેલી: ચીતલમાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો, જમાઈએ જ કરી હતી સાસુની હત્યા

Dec 6, 2024 1 min read

અમરેલી જિલ્લાના ચીતલના જશવંતગઢમાં 28મી નવેમ્બરે એક વૃદ્ધાની ઘાતકી હત્યા થઈ હતી. નાયબ મામલતદારના માતાની હત્યાથી પોલીસ દોડતી…