🔴 Breaking
ભરૂચ : નંદેલાવ બ્રિજ પર સામાન્ય બોલાચાલીમાં હિંસક અથડામણ,છ લોકો ઇજાગ્રસ્તભરૂચ : ગધેડાને બચાવવાના પ્રયાસમાં મોપેડ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માતે યુવકનું કરુણ મોત…ભાવનગર : પાલીતાણાના ગરજીયા ગામે સિંહનો આતંક, માલધારી પર કર્યો જીવલેણ હુમલોવલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…ભરૂચ : નંદેલાવ બ્રિજ પર સામાન્ય બોલાચાલીમાં હિંસક અથડામણ,છ લોકો ઇજાગ્રસ્તભરૂચ : ગધેડાને બચાવવાના પ્રયાસમાં મોપેડ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માતે યુવકનું કરુણ મોત…ભાવનગર : પાલીતાણાના ગરજીયા ગામે સિંહનો આતંક, માલધારી પર કર્યો જીવલેણ હુમલોવલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…

Tag: <span>Narmada</span>

ભરૂચ-નર્મદા જિલ્લા પાટણવાડીયા-ઠાકોર સમાજ દ્વારા વગુસણા ગામે 12મો સમૂહ લગ્નોત્સવ યોજાયો…

May 11, 2025 1 min read

ભરૂચ તાલુકાના વગુસણા ગામ ખાતે ભરૂચ-નર્મદા જિલ્લા પાટણવાડીયા-ઠાકોર સમાજ દ્વારા 12માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત…

નર્મદે હરના નાદ સાથે આગળ વધી રહી છે પંચકોષી નર્મદા પરિક્રમા,તંત્રની વ્યવસ્થાને બિરદાવતા પરિક્રમાવાસી

Apr 2, 2025 1 min read

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરાથી તિલકવાડા ઘાટ વચ્ચે વહેતી ઉત્તરવાહિ ની માઁ નર્મદાની પંચકોશી પરિક્રમા અર્થે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને…

અંકલેશ્વર: કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા સી નર્મદા પ્રોજેક્ટ અંતર્ગત વર્કશોપ યોજાયો

Mar 2, 2025 1 min read

સી નર્મદા પ્રોજેક્ટ આઈ.આઈ.ટી. ગાંધીનગર જળશક્તિ મંત્રાલય દ્વારા અંકલેશ્વરમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું  ભરૂચ | ગુજરાત |…

નર્મદા : એકતાનગર ખાતે રાષ્ટ્રપતિ બન્યા મહેમાન, સફારી પાર્ક, એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની લીધી મુલાકાત

Feb 27, 2025 1 min read

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા…

નર્મદા : સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લખ્યો પત્ર,પોલીસ પ્રજાને રંજાડતી હોવાનો કર્યો આક્ષેપ

Feb 9, 2025 1 min read

ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પોલીસ તંત્ર સામેની નારાજગી ભર્યો પત્ર લખ્યો છે,જેમાં તેઓએ…

નર્મદા : SOU ખાતે પ્રજાસત્તાક પર્વના સાક્ષી બન્યા અભિનેતા આમિર ખાન,પ્રતિમાને નિહાળી થયા અભિભૂત

Jan 26, 2025 1 min read

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતેની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ગુજરાત |…

નર્મદા: રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે અલગ ભીલ પ્રદેશની માંગણીને નકારી,આપ MLA ચૈતર વસાવાની ઝાટકણી કાઢી

Jan 10, 2025 1 min read

નર્મદા જિલ્લાના રાજપીપળાની રાજેન્દ્ર સ્કૂલના વાર્ષિક સંમેલનમાં રાજ્યના શિક્ષણ મંત્રી  કુબેર ડિંડોર હાજર રહ્યા હતા,આ પ્રસંગે તેઓએ દેડિયાપાડાના…

ભરૂચ:અહો આશ્ચર્ય! માત્ર છ વર્ષના બાળકની પવન શલીલા માઁ નર્મદાની સાહસિક પરિક્રમા

Dec 16, 2024 1 min read

નર્મદાની પરિક્રમા કરતા એક બાળક અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતો. દાદા-દાદી સાથે શાળામાં રજા મેળવી 6 વર્ષનો બાળક…

નર્મદામાં ભીલ પ્રદેશ બનાવવા માટેનું MLA ચૈતર વસાવાએ કર્યો હુંકાર

Nov 15, 2024 1 min read

નર્મદા જિલ્લામાં આયોજિત આદિવાસી જનનાયક બિરસા મુંડાની 150મી જન્મજ્યંતિ પ્રસંગે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભીલ પ્રદેશ બનાવવાનો હૂંકાર…

નર્મદા: રાજપીપળામાં નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીનીઓ સાથે અન્યાય સામે MLA ચૈતર વસાવાએ જિલ્લા પોલીસ અધિક્ષકને કરી રજુઆત

Nov 11, 2024 1 min read

નર્મદા જિલ્લાના રાજપીપળાની માઁ  કામલ ફાઉન્ડેશનની નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય મુદ્દે 'આપ' ધારાસભ્ય ચૈતર વસાવાએ વિદ્યાર્થીનીઓ…