“ડૉક્ટર્સ ઓલિમ્પિક” : નાસિકમાં યોજાયેલ સ્પર્ધામાં વલસાડના ડૉક્ટરોએ મેડલો જીતી જિલ્લાનું નામ રોશન કર્યું
તા. ૨૭થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૧ દરમિયાન નાસિક ખાતે યોજાયેલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન નેશનલ ડૉક્ટર્સ ઓલિમ્પિક-૨૦૨૧માં વલસાડના ડૉક્ટરોએ ઉત્સાહપૂર્વક…
