ભરૂચ : નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્ય-શિક્ષકોની બદલીથી માહોલ ગરમાયો, વિદ્યાર્થીઓએ હોબાળો મચાવતા પોલીસ દોડતી થઈ
નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્યને ફરીવાર પાછા બોલાવો તેવી માંગ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવતા નેત્રંગ પોલીસ દોડતી થઈ…