અમદાવાદ અમદાવાદ: GTUની તમામ પરીક્ષાઓ મોકૂફ, નવી તારીખ પછી જાહેર થશે Jan 11, 2022 1 min read ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસની ત્રીજી લહેરનાં કારણે ભયંકર તાંડવ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે.