Featured કોડીનાર તાલુકા સમસ્ત આહીર સમાજ દ્વારા 10મો સમૂહ લગ્ન યોજાયો, 27 નવદંપતીએ પ્રભુતામાં ડગ માંડ્યા Apr 30, 2024 1 min read કોઇપણ પ્રકારની ભવ્યતા વિના એકદમ સાદાઇથી લગ્ન સમારોહ યોજાયો હતો.