ન્યૂઝ પાકિસ્તાનમાં હિમવર્ષાને કારણે તબાહી, કારમાં ફસાયેલા અનેક લોકોના મોત Jan 13, 2022 1 min read પાકિસ્તાનના મુરીમાં ભારે હિમવર્ષાને કારણે અનેક વાહનો ફસાઈ જતાં 22 પ્રવાસીઓના મોત થયા છે.