સાબરકાંઠા: પેપર લીક કૌભાંડમાં વધુ 4 આરોપીઓની ધરપકડ કરતી પોલીસ
હેડ ક્લાર્ક પેપર લીક મામલામાં સાબરકાંઠા પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે