સુરત:શેરડીનો પાક ખરાબ કરતા ભૂંડથી બચવા કાંટાની વાડ માટે રાજ્ય સરકાર સહાય ચૂકવશે
ખેડૂત આગેવાનોની રજૂઆતને પગલે સરકારે સહાયપાત્ર વિસ્તારની મર્યાદા 5થી ઘટાડી 2 હેક્ટર કરી છે