અંકલેશ્વર: પાનોલી GIDCની પ્રશાંત એગ્રીક કંપનીમાંથી ડુપ્લીકેટ જંતુનાશક દવા ઝડપાય, રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્ત
અંકલેશ્વરના પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ પ્રશાંત એગ્રીક સર્વિસ નામના કારખાનામાંથી ડુપ્લીકેટ ખેતીવાડીની દવાઓ ઝડપાઇ હતી.પોલીસે આ મામલે ગુનો નોંધી…
