અમદાવાદ : જીવરાજ મહેતા બ્રિજને સાત દિવસ માટે કરાયો બંધ, વાહનચાલકોને ચાર કીમીનો ફેરાવો થશે
પુર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડે છે જીવરાજ મહેતા બ્રિજ, મેટ્રો ટ્રેનની કામગીરીના કારણે બ્રિજને કરી દેવાયો બંધ.
પુર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડે છે જીવરાજ મહેતા બ્રિજ, મેટ્રો ટ્રેનની કામગીરીના કારણે બ્રિજને કરી દેવાયો બંધ.
પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આયોજન, આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી રહ્યા ઉપસ્થિત.
વડોદરા જિલ્લાના ડભોઇ-વડોદરા રોડ ઉપર આવેલ અંબાવ ગામ નજીક 20 હજાર લિટર પેટ્રોલ-ડીઝલ ભરી છોટાઉદેપુર જતું ટેન્કર આગડ…
ઝાલોદ ખાતે કોંગી અગ્રણીઓએ સાયકલ રેલી યોજી, મામલતદારને આવેદન પત્ર પાઠવી કરાય રજૂઆત.
પોલીસ બંદોબસ્ત વચ્ચે સુત્રોચ્ચારો કરી કોંગી મહિલાઓએ સરકારનો વિરોધ નોંધાવ્યો.
પલસાણા ખાતે આવેલ જે.એચ.ડી કોલેજના વિદ્યાર્થીઓએ બનાવ્યો પ્રોજેકટ,પ્રદૂષણ અટકાવવા વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિક વાહન વિકસાવ્યું.
સુરતના એક મિકેનિકલ એન્જિનિયર પાણીથી ચલાવે છે પોતાની કાર.
પેટ્રોલ અને ડીઝલ બાદ હવે દુધના ભાવમાં વધારો, અમુલના દુધમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો.
પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને, વડોદરામાં અનોખું વિરોધ પ્રદર્શન.
પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા, આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં 27 પૈસાનો વધારો.