🔴 Breaking
સુરત : ચંદી પડવા પૂર્વે આરોગ્ય વિભાગ હરકતમાં, ઘારી વિક્રેતાઓને ત્યાં તંત્રના દરોડાથી ફફડાટ સુરત : મોબાઈલના રેેલામાં યુવકે ગુમાવ્યો જીવ,સચિનમાં ફોન પર વાત કરતા-કરતા ધાબા પરથી નીચે પટકાતા પ્રફુલ પટેલનું મોતઆણંદના આંકલાવના પીઆઇ 40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, ACB એ ઓપરેશન પાર પાડ્યુંદાહોદ : કુશલગઢ-અલીરાજપુર હાઇવે પર ભયાનક અકસ્માત,ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત,ત્રણ ઇજાગ્રસ્ત સારવાર હેઠળભરૂચ: બંબાખાના વિસ્તારમાં રૂ. 22 લાખના ખર્ચે નિર્મિત શિવાજી મહારાજની પ્રતિમા અને સર્કલનું લોકાર્પણભરૂચ: ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જન્મદિવસની અનોખી ઉજવણી, સેવા વસ્તીનાં બાળકોને કીટનું કર્યું વિતરણઅંકલેશ્વર: NH-48 પર નિલેશ ચોકડી ઓવરબ્રિજ સાથે કન્ટેનર અથડાયું, બ્રિજનો ભાગ ક્ષતિગ્રસ્ત-બ્રિજ વાહન વ્યવહાર અર્થે બંધએશિયન પેરા ગેમ્સ 2026માં ભારતનો ડંકો, મેડલની સંખ્યા 100ને પાર, નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડસુરત : ચંદી પડવા પૂર્વે આરોગ્ય વિભાગ હરકતમાં, ઘારી વિક્રેતાઓને ત્યાં તંત્રના દરોડાથી ફફડાટ સુરત : મોબાઈલના રેેલામાં યુવકે ગુમાવ્યો જીવ,સચિનમાં ફોન પર વાત કરતા-કરતા ધાબા પરથી નીચે પટકાતા પ્રફુલ પટેલનું મોતઆણંદના આંકલાવના પીઆઇ 40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, ACB એ ઓપરેશન પાર પાડ્યુંદાહોદ : કુશલગઢ-અલીરાજપુર હાઇવે પર ભયાનક અકસ્માત,ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત,ત્રણ ઇજાગ્રસ્ત સારવાર હેઠળભરૂચ: બંબાખાના વિસ્તારમાં રૂ. 22 લાખના ખર્ચે નિર્મિત શિવાજી મહારાજની પ્રતિમા અને સર્કલનું લોકાર્પણભરૂચ: ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના જન્મદિવસની અનોખી ઉજવણી, સેવા વસ્તીનાં બાળકોને કીટનું કર્યું વિતરણઅંકલેશ્વર: NH-48 પર નિલેશ ચોકડી ઓવરબ્રિજ સાથે કન્ટેનર અથડાયું, બ્રિજનો ભાગ ક્ષતિગ્રસ્ત-બ્રિજ વાહન વ્યવહાર અર્થે બંધએશિયન પેરા ગેમ્સ 2026માં ભારતનો ડંકો, મેડલની સંખ્યા 100ને પાર, નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ

Tag: <span>police started investigation</span>

ભાવનગર:પાલીતાણા વિદ્યાલયમાં બન્યો દુષ્કર્મનો બનાવ,પોલીસે તપાસ શરૂ કરી

Dec 20, 2023 1 min read

જિલ્લાની પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલી નામાંકિત લોક વિદ્યાલયમાં સગીરા સાથે રેપના બનાવનો મામલો સામે આવ્યો છે.

વડોદરા: નંદેસરીમાં આવેલી સુદકેમી કંપનીમાં કામદારનું બેદરકારીના કારણે મોત,પોલીસે તપાસ શરૂ કરી

Dec 15, 2023 1 min read

નંદેસરીમાં આવેલી સુદકેમી કંપનીમાં જોખમી પાર્ટ્સને એક સ્થળેથી બીજે સ્થળે ખસેડતા સમયે નિષ્કાળજી દાખવતા એક કામદારનું મોત નીપજ્યું…

અંકલેશ્વર: વેસ્ટ પાઉડરના ડ્રમની આડમાં સંતાડી લઈ જવાતા 8.28 લાખનો વિદેશી દારૂ ઝડપાયો,પોલીસે શરૂ કરી તપાસ

Nov 21, 2023 1 min read

વેસ્ટ પાઉડરના ડ્રમની આડમાં સંતાડી લઈ જવાતા 8.28 લાખનો વિદેશી દારૂ મળી કુલ 18.28 લાખના મુદ્દામાલ સાથે અંકલેશ્વર…

નર્મદા: રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં રૂપિયા 21 લાખની ચોરી,પોલીસે તપાસ શરૂ કરી

Nov 6, 2023 1 min read

રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં રૂપિયા 21 લાખની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસ દ્વારા…

ભાવનગર: બોરતળાવ સીદસર પાસે કેનાલમાં નહાવા પડેલા બે વ્યક્તિના મોત,પોલીસે તપાસ શરૂ કરી

Aug 28, 2023 1 min read

ભાવનગરના સીદસર નજીક કેનાલમાં નહાવા પડેલા બે વ્યક્તિઓના ડૂબી જતા મોત નિપજ્યા હતા પોલીસે આ મામલે તપાસ શરૂ…

વલસાડ: સેલવાસમાં સાવકા પિતાએ પુત્રીની તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર,પોલીસે તપાસ શરૂ કરી

Feb 12, 2023 1 min read

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસની મધ્યમાં આવેલા એક વિસ્તારમાં ધોળે દિવસે સાવકા પિતાએ પુત્રીની તીક્ષણ હથિયારના ઘા…

અંકલેશ્વર: ઇકો કારમાંથી સાયલન્સરની ચોરીના વધતા બનાવ,પોલીસે તપાસ શરૂ કરી

Feb 10, 2023 1 min read

ગડખોલ ગામના સિદ્ધેશ્વરી શોપિંગ સેન્ટરની સામે ખુલ્લામાં પાર્ક કરેલ ઇક્કો કારમાંથી ૨૫ હજારના મુદ્દામાલનું નવું સાઈલેન્સરની ચોરી કરી…

ભરૂચ: ઝઘડિયાના રતનપુર ગામે યુવાન પર છરી વડે જીવલેણ હુમલો,પોલીસે શરૂ કરી તપાસ

Feb 3, 2023 1 min read

ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે રહેતા અને મજૂરી કામ કરતા આસિફ હૈદરભાઈ મલેક ગતરોજ સાંજે બાવાગોર દરગાહ પરથી તેમના…

અમદાવાદ: આંગડિયા પેઢીના કર્મચારીને આંતરીને રૂ.27 લાખની લૂંટ,પોલીસે શરૂ કરી તપાસ

Feb 2, 2023 1 min read

અમદાવાદમાં આંગડિયા પેઢીના કર્મચારીને આંતરીને રૂ.27 લાખ ભરેલ દાગીનાની લૂંટ ચલાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.