પોષ અમાસના દિવસે ભૂલથી પણ ન કરો આ ભૂલો, જાણો તેનું મહત્વ…
હિન્દુ ધર્મમાં અમાસની તિથિનું મહત્વ છે. દર મહિને અમાસ કૃષ્ણ પક્ષની ચૌદસ તિથિના બીજા દિવસે આવે છે.
હિન્દુ ધર્મમાં અમાસની તિથિનું મહત્વ છે. દર મહિને અમાસ કૃષ્ણ પક્ષની ચૌદસ તિથિના બીજા દિવસે આવે છે.
એવી ધાર્મિક માન્યતા છે કે અમાસના દિવશે પિતૃઓને પ્રસાદ ચઢાવવાથી સાધક પિતૃ દોષમાંથી મુક્તિ મેળવે છે.