Featured અમદાવાદ : પોશ ડોડાના ટુકડાના 58 કીલોના જથ્થા સાથે એક આરોપી ઝબ્બે Dec 29, 2021 1 min read અમદાવાદ એસઓજીએ પોશ ડોડાના ટુકડા અને પાવડરના 58 કીલો જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડયો છે..