ગુજરાત ભરૂચ : પૂર આવેને પાળ બાંધવા જેવી સ્થિતિ, નગરપાલિકા કર્મચારીઓ ચાલુ વરસાદે કામ કરતા નજરે પડ્યા Jun 28, 2022 1 min read થોડા જ વરસાદમાં નગરપાલિકાની ખુલી પોલ, શહેરના સેવાશ્રમ માર્ગ પર પાણીનો ભરાવો