અંકલેશ્વર: પાલિકાના પ્રમુખ વિનય વસાવાની અઢી વર્ષની યાત્રાની છેલ્લી સામાન્ય સભા મળી,વિકાસના વિવિધ કાર્યોને મંજૂરી.!
અંકલેશ્વર નગર પાલિકા પ્રમુખના અઢી વર્ષની ટર્મની અંતિમ સામાન્ય સભામાં 28 જેટલા કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી