રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતાં અમદાવાદના પ્રિયાંક પંચાલને મળી તક
ટેસ્ટ સિરીઝ શરૂ થતાં પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતાં દ.આફ્રિકા ટૂરમાંથી બહાર
ટેસ્ટ સિરીઝ શરૂ થતાં પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતાં દ.આફ્રિકા ટૂરમાંથી બહાર
પ્રિયાંક પંચાલનો જન્મ 9 એપ્રિલ 1990ના રોજ અમદાવાદમાં થયો હતો. હાલ પ્રિયાંક અમદાવાદમાં નેટ પ્રેક્ટિસ કરી રહ્યો છે.