🔴 Breaking
નર્મદા : 15મી ઓગષ્ટ’ સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સાગબારા ખાતે યોજાશે,કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાય…સુરત અમરોલી કોલેજ અને એન.એસ.એસ. વિભાગ પુર અસરગ્રસ્તોની વહારે,મોટી નરોલી ગામમાં રાહત કિટ્સનું વિતરણભરૂચ- શુકલતીર્થ રોડ પર કરમાલી ગામ નજીક દીપડો નજરે પડ્યો, કારચાલકે મોબાઈલ કેમેરામાં કર્યો કેદદાહોદ : ગોધરા રોડ પર હજારીયા ફળીયામાં SOG પોલીસના દરોડા, 3 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી…અંકલેશ્વર: શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયોઅંકલેશ્વર: આકાશમાંથી વરસેલ આફતના પગલે ખેતરો બેટમાં ફેરવાયા, ખેતીના ઉભા પાકને નુકશાનઅંકલેશ્વર: આકાશમાંથી વરસેલ આફતના પગલે ખેતરો બેટમાં ફેરવાયા, ખેતીના ઉભા પાકને નુકશાનજમ્મૂ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ભારે તબાહી, અનેક રસ્તા ધોવાયાનર્મદા : 15મી ઓગષ્ટ’ સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સાગબારા ખાતે યોજાશે,કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાય…સુરત અમરોલી કોલેજ અને એન.એસ.એસ. વિભાગ પુર અસરગ્રસ્તોની વહારે,મોટી નરોલી ગામમાં રાહત કિટ્સનું વિતરણભરૂચ- શુકલતીર્થ રોડ પર કરમાલી ગામ નજીક દીપડો નજરે પડ્યો, કારચાલકે મોબાઈલ કેમેરામાં કર્યો કેદદાહોદ : ગોધરા રોડ પર હજારીયા ફળીયામાં SOG પોલીસના દરોડા, 3 કિલો ગાંજાના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી…અંકલેશ્વર: શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયોઅંકલેશ્વર: આકાશમાંથી વરસેલ આફતના પગલે ખેતરો બેટમાં ફેરવાયા, ખેતીના ઉભા પાકને નુકશાનઅંકલેશ્વર: આકાશમાંથી વરસેલ આફતના પગલે ખેતરો બેટમાં ફેરવાયા, ખેતીના ઉભા પાકને નુકશાનજમ્મૂ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ભારે તબાહી, અનેક રસ્તા ધોવાયા

Tag: <span>Protest</span>

ગાંધીનગરમાં વિધાનસભા બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી સહિતના ધારાસભ્યોનું પ્રદર્શન

Feb 18, 2026 1 min read

ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના નાણાકીય વર્ષ 2026-27ના બજેટ રજૂ થાય તે પહેલાં જ વિરોધનો રાજકીય ગરમાવો જોવા મળ્યો…

ભરૂચ: પાવર ટ્રાન્સમીશન લાઈનની કામગીરીમાં ખેડૂતોને અન્યાયનો આક્ષેપ, કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

Feb 9, 2026 1 min read

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ભરૂચ જિલ્લામાં ચાલી રહેલ પાવર ટ્રાન્સમીશન  લાઈન મામલે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો…

ભરૂચ : જામા મસ્જિદના મૂળ સ્વરૂપ મુદ્દે વિવાદ બાદ સંતો-મહંતોએ પારણા કરી અનશનની કરી પૂર્ણાહુતિ

Jan 5, 2026 1 min read

ભરૂચ શહેરની જામા મસ્જિદને મુદ્દે વિવાદ વકર્યો હતો,અને સનાતન ધર્મના સંતો આંદોલનના માર્ગે ઉતર્યા હતા,તેમજ ઉપવાસ આંદોલન શરૂ…

ભરૂચ : ઝઘડિયામાં ખનીજ માફિયાઓ અને પ્રદૂષણ ફેલાવતા સિલિકા પ્લાન્ટ્સ સામે સ્થાનિકોમાં આક્રોશ,કાર્યવાહી માટે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

Jan 5, 2026 1 min read

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના આમોદ, રાજપારડી અને ભીમપોર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખનન અને બેફામ પ્રદૂષણ સામે…

ભરૂચ : જામા મસ્જિદના મૂળ સ્વરૂપ મુદ્દે વિવાદ ઉગ્ર, સનાતન સંતો ઉપવાસ આંદોલનની કરી શરૂઆત

Jan 5, 2026 1 min read

ભરૂચ શહેરના મધ્યભાગમાં આવેલી અને પુરાતત્વ વિભાગ હસ્તકની રાષ્ટ્રીય ધરોહર ગણાતી જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને મોટો વિવાદ…

અંકલેશ્વર: બાંગ્લાદેમાં હિંદુઓ પર થઈ રહેલા  અત્યાચાર સામે શ્રી રામ ગ્રુપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું

Dec 29, 2025 1 min read

બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમુદાય પર થઈ રહેલા જીવલેણ હુમલા, અત્યાચાર અને હિંસાની હૃદયદ્રાવક ઘટનાઓ સામે અંકલેશ્વરમાં  શ્રી રામ…

ભરૂચ: મનરેગાનું નામ બદલવાના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન, ચક્કાજામનો પ્રયાસ કરાતા પોલીસ સાથે ઘર્ષણ

Dec 22, 2025 1 min read

મનરેગા-મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમનું નામ બદલવાના ભાજપના નિર્ણય સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રેલ્વે સ્ટેશન…

અંકલેશ્વર: બાંગ્લાદેશમાં હિન્દૂઓ પર થઈ રહેલ અત્યાચારના વિરોધમાં કરણી સેનાનું પ્રદર્શન !

Dec 22, 2025 1 min read

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અંકલેશ્વરમાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં કરણી સેનાના…

અંકલેશ્વર: GIDCમાં બગીચાની જગ્યા પર શાકમાર્કેટ શરૂ કરવાના નિર્ણયનો વિરોધ, સ્થાનિકો દ્વારા સુંદરકાંડના પાઠ કરાયા

Dec 21, 2025 1 min read

અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાં બગીચાની જગ્યા પર શાકમાર્કેટ શરૂ કરવાના નોટિફાઇડ એરીયા ઓથોરિટીના નિર્ણયના વિરોધમાં સ્થાનિકો દ્વારા સુંદરકાંડના…

અમરેલી : વડીયાની સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓનો હોબાળો,પ્રોફેસરોના અભાવે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ!

Dec 19, 2025 1 min read

અમરેલીના વડીયા ખાતેની સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો,જેમાં નિયમિત પ્રોફેસરોની ભરતી માટેની…