ભરૂચ : જંબુસર વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમવાર ધારાસભ્ય દ્વારા જન સંપર્ક કાર્યાલય શરૂ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યું લોકાર્પણ
જંબુસરના ઇતિહાસમાં પ્રથમવાર જન સંપર્ક કાર્યાલય શરૂ કરાયું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે જન સંપર્ક કાર્યાલયનું લોકાર્પણ જંબુસરના ધારાસભ્ય…
