ભાવનગર : પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, સાવચેતીના ભાગરૂપે NDRFની ટીમ સ્ટેન્ડ બાય
ભાવનગર જીલ્લામાં હાલ મેઘ મહેર જોવા મળી રહી છે અને મોટાભાગના વિસ્તારોમાં ખુબ સારો વરસાદ વરસી રહ્યો છે.