ફાઈનલમાં સનસનાટી મચાવનાર CRPF જવાનનો પુત્ર છે રવિ કુમાર
અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમનો મુકાબલો ઇંગ્લેન્ડ સાથે થયો હતો.
અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમનો મુકાબલો ઇંગ્લેન્ડ સાથે થયો હતો.
બંગાળની ટીમ મેનેજમેન્ટ આગામી રણજી ટ્રોફીમાં અંડર-19 ભારતીય ઝડપી બોલર રવિ કુમારને અજમાવવા આતુર છે