ગુજરાત અંકલેશ્વર: CM ભુપેન્દ્ર પટેલે અંકલેશ્વરમાં તેઓના સંબંધીના ઘરે ઓચિંતી મુલાકાત લીધી May 12, 2022 1 min read CM ભુપેન્દ્ર પટેલ અંકલેશ્વરની મુલાકાતે જીઆઇડીસીમાં રહેતા સંબંધીના ઘરે પહોંચ્યા